રાધનપુર માં કાળઝાળ ગરમી ને લઈ બેંક આૅફ ઇન્ડિયા ના મેનેજર વિપિન અવસ્થી અને સ્ટાફ દ્વારા દુધ કોલ્ડ્રીંક નું કરાયું વિતરણ ઉનાળા ની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લાકા ત્રાહિમામ પોકારી ગયા છે જ્યારે  મજા ની વાત તો એ રહી ખુદ બ્રાન્ચ મેનેજર વિપિન અવસ્થી પોતે લાકા ને આ સેવા પુરી પાડતા જોવા મળયા હતા તેમજ આ ગરમીમાં દુધ કોલ્ડ્રીંક પીવાની લાકા એ સારી એવી મઝા માણી હતી હાલ ની ગરમીમાં આ બેંક આૅફ ઇન્ડિયા ના સ્ટાફ ની સેવાને લઈ લાકા દ્વારા બિરદાવવામાં આવી હતી.