આઇ.ટી.આઇ વડનગર ખાતે ઔધોગિક ભરતી મેળો યાજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા ૨૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ આઇ.ટી.આઇ વડનગર સરકારી પોલીટેકનીક રોડ ખાતે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરાયું છે.ભરતી મળામાં ભાગ લેવા માંગતા રોજગાર વાંચ્છુઓએ પોતાના બાયોડેટા નંગ ૦૫ અને ફોટા તથા અસલ પ્રમાણપત્ર તેની નકલ સાથે સવારે ૧૦-૦૦ કલાકથી સ્વખર્ચે હાજર રહેવાનુ રહેશે તેમ રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

શેર કરવા અહીં ક્લિક કરો.