અસાધારણ માણસો – આપણે બધાં બાળપણમાં સુપરમેન, બૈટમેન અથવા શક્તિમાન જેવી  ટીવી અને કોમિક્સમાં જોઈ જ છે.

પરંતુ શું તમે જાણો છો કે ઘણા લોકોમાં પણ આવા પ્રકારની અસાધારણ શક્તિઓ છે જે આ બધાને બીજી વ્યક્તિથી અલગ અને આશ્ચર્યજનક બનાવે છે. આ લોકોઅ આપાણીજ પૃથ્વી પર હાજર છે અને તેમના માં આપણી જેમ મનુષ્યના DNA છે. હવે તમેજ વિચારસો કે આ  વ્યક્તિન ઓમાં એવું ખાસ શુ છે  કે જે તેમને સુપરહ્યુમન બનાવશે આ સૂરહ્યુમન્સ પાસે પાસે સામાન્ય વ્યક્તિનો મુકાબલે વધુ શક્તિ છે જે સામાન્ય વ્યક્તિથી ધણી અલગ છેતમે  બૈટમેન માં આઇન્સમેન નામના વિલનને ચોક્કસપણે જોયો હશે  તેતો  પોતાની શક્તિથી બધુંજ જમાવવાની ક્ષમતા રાખે છે. પરંતુ અમે જે આઇસમેન વાત કરી રહ્યા છીએ તે કોઈ વિલન નથી પરંતુ એક સુપરહ્યુમન છે. અમે વાત કરી રહ્યા છીએ હિઅનિયેરલેન્ડના રહેવાસી વિમ કિ, વીમ માં બૅટમેનના  વિલન જેવા જમાવવા જેવી શક્તિતો નથી પરંતુ તેમાં કંઈક આવું છે જે તેમને આઇસમેન બનાવે છે. વીમનું શરીર ક્યારેય જામતું  નથી, જી હા જ્યાં આપણે  બરફ માં ફક્ત સેકડોમાં જામીજાય ત્યાં વીમ કલાકો સુધી  ત્યાં અત્યંત સરળ રહે છે . તેઓએ ધણા  રેકોર્ડ બનાવ્યા છે અને દુનિયામાં સૌથી વધુ બરફમાં રહેવાનો  ગિનિસ વર્લ્ડ રેકોડ નો  ખિતાબ પણ તેમના નામે છે.ભારતના રહેવાસી રાજ મોહન નાયર એક એવી વ્યક્તિ છે જેને વીજળીના ઝટકોની અસર થતી નથી. તેમનું શરીર  એક વીજળીની જેમ કામ કરે છે જે કરન્ટનો અનુભવ થયા વગર શરીરની આરપાર જવા દે છે રાજ મોહનએ ઘણા બધા રેકોર્ડ બનવ્યા છે તેમને આ શક્તિની ખબર પત્યારે પડી જ્યરે આર્થિક તંગીથી ઉશ્કેરાઈને આત્મહત્યા કરવાની તેઓ પાવર ઘર પહોંચ્યો, ત્યાં રાજ મોહને ખુલા તાર પકડ્યાં તો જમા માંત્ર પણ કર્ન્ટ લાગ્યો નહીં અને ત્યાંથી ભારતના ઇલેક્ટ્રિકમેનનો જન્મ થયો.

ચાઇના માં જન્મેલ  આ અદ્ભુત બાળકને કોઈ સામાન્ય માણસ નથી પણ તેમાં પણ રાજ મોહન અને વીમ જેવી જ સુપરહ્યુમન પાવર છે . આ બાળકનું નામ છે “નાઈટ કીગનોગયૂ હી નમક” કેટલાય વિજ્ઞાનિક ટેસ્ટ પાસ  થયા પછી જાણવા મળ્યું કે આ બાળક ની આખ ચામાચીડિયા જેટલીજ તીવ્ર છે જે રાત ના સમયે બિલાડી ની જેમ રાત્રે ચમકે છે છે. દરઅસલ નાગ પાસે જ આવી શક્તિ હોય છે, જેના દ્વારા તે દિવસમાં પણ સહેલાઇથી કાય જોય પણ શકે નહી પરંતુ રાતના સમયે તે કોય પણ વસ્તુ ગોતી સકે છે . નાગની આ અદ્ભૂત શક્તિઓ વિશ્વની તમામ વૈજ્ઞાનિકો માટે હચમચાવી નાખ્યા હતા.

આછે  અસાધારણ માણસ છે – મિત્રો વિશ્વ અનેક અદ્ભૂત લોકો થી ભરેલી છે, જેમાં ઘણા લોકો તેમની શક્તિઓ માટે જાણીતા છે, ઘણા લોકો પોતાની કોઈ ખાસિયત માટે , હવે એ તમારા ઉપર આધર છે કે તમે કેવા સુપરહ્યુમન બનવા માંગો છો કે અને વિશ્વને તમારી શક્તિથી પ્રેરિત કરો છો?

Contribute Your Support by Sharing this News: