અલ્પેશ ઠાકોર ની ક્ષત્રિય ઠાકોર સેનામાં ગાબડું

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા
અલ્પેશ ઠાકોર ની ક્ષત્રિય ઠાકોર સેનામાં ગાબડું
બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેના ના હોદ્દેદારો ભાજપ પ્રેરિત ઠાકોર સેવા સંઘમાં જોડાયા
બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પૂર્વ પ્રમુખ મેલાજી મદારજી ઠાકોર ભાજપ પ્રેરિત ઠાકોર સેવા સંઘમાં જોડાયા
અલ્પેશ ઠાકોર ની ઠાકોર સેના સામે ભાજપ દ્વારા ઠાકોર સેવા સંઘની કરવામાં આવી છે રચના
જુગલ મથુરજી ઠાકોર છે તેના પ્રદેશ અદયક્ષ
બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાના પણ અદયક્ષ નિમાયા
શેર કરવા અહીં ક્લિક કરો.