અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા થી મોડાસા ને ભિલોડા તાલુકામાં ભારે નુકસાન

શેર કરવા અહીં ક્લિક કરો.

અરવલ્લી જિલ્લાના મોડાસા કલેકટર કચેરી એ કલેકટર શ્રી નાગરાજન સાહેબેસર્વે માટે યાદી મંગાવવા નો કર્યો આદેશ જેમાં નુકસાન થયાનું સર્વે કરવામાં આવશેતારીખ ૧૭/૦૫/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ જે વાવાઝોડું આવ્યું હતું તેમાં ખૂબ મોટું નુકસાન થયેલ છે જેને ધ્યાનમાં રાખીને કલેકટર સાહેબ શ્રી નાગરાજન દ્વારા જિલ્લાના રહેવાસીઓને તકલીફ ના પડે એના માટે અલગ અલગ ટીમો તૈયાર કરવા માં આવેલી છેઆજરોજ વહેલી સવારથી જે નુકસાન ના દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્થાનિક અધિકારીઓ જેવા કે ટી.ડી.ઓ. અને તલાટી જેવા અધિકારીઓ જોડે કલેકટરશ્રી નાગરાજન સાહેબ દ્વારા યાદી મંગાવવામાં આવી છેમાહિતી ને ધ્યાનમાં રાખીને સર્વે કરી જે નુકસાન થયેલ હશે તેની નોંધ લેવામાં આવશેભારે વાવાઝોડા ના લીધી જે નુકસાન થયું છે તેમ કલેકટરશ્રી નાગરાજન સાહેબ દ્વારા કહેવામાં આવેલ છેજે ગામમાં વીજ થાંભલા પડી ગયેલા છે અને જે ગામમાં હજુ વીજળી નથી આવી તેના માટે વીજળી રાબેતા મુજબ કરવા ટીમ તૈયાર કરવામાં આવી છે

શેર કરવા અહીં ક્લિક કરો.