અમરેલી જીલ્લા ના દામનગર શહેરના ભુરખીયા રોડ ચોકડીએ એક ફોરવિલ ગાડી માથી પસાચ લાખ રૂપિયા ઝડપાયેલ

શેર કરવા અહીં ક્લિક કરો.
અમરેલી જીલ્લાનાા દામનગર શહેરના ભુરખીયા રોડ ચોકડીએ એક ફોરવિલ ગાડી માથી અડધા કરોડની રોકડ રકમ ખળભળાટ મચી ગયેલ છે ત્યારે હાલ
ચૂંટણી સંદર્ભે નાણાની ગેરકાયદે હેરાફેરી સામે કાર્યવાહી આવકવેરા સહિતના અધિકારીઓ દોડી આવેલ હોય જેમાં ગુટકાના થેલામાં રોકડ મળી આવતાં તપાસનો ધમધમાટ સરુ કરવામાં આવેલ છે ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં અને અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ ન થાય તે માટે અમુક રકમથી ઉપરની રોકડ રકમની હેર ફેર પર પાબંદી ફરમાવી દેવામાં આવેલ હોય જેમાં અન્વયે આવકવેરા સહિતના વિભાગો દ્વારા આ માટે ફ્લાઈંગ સ્કોઙ અલગ અલગ ટેમો બનાવેલ હોય જેમાં રાત્રે ચૂંટણી સર્વેલન્સ સ્કવોડે એક ફોરવિલ ગાડી રોકી તપાસ કરતા તેમાંથી રૂપિયા 50 લાખની રોકડ મળી આવતા આવકવેરા સહિતના વિભાગો દ્વારા દામનગર શહેરના ભુરખીયા રોડ ચોકડી પર ચૂંટણી સર્વેલન્સની ફ્લાઈંગ સ્કોડની ટીમે તપાસણી સરુ કરવામાં આવેલ હોય જેમાં  50 લાખ રોકડ રકમ ગુટકાના થેલામાં રાખવામાં આવેલ હતી જે રોકડ રકમ ઝડપાઈ હોવાની જાણ થતાં ચૂંટણી તંત્રનો સ્ટાફ તેમજ આવકવેરા વિભાગનો સ્ટાફ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જયને તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે…
શેર કરવા અહીં ક્લિક કરો.