મંગળવારે જેમ્સ એન્ડરસને ટેસ્ટ મેચમાં 600 વિકેટ ઝડપી ક્રીકેટ ઈતીહાસમાં વિક્રમ સર્જ્યો હતો  જેની તેને બધા શુભકામનાઓ આપી રહ્યા હતા.જેના જવાબમાં મીડીયામાં જેમ્સે કહ્યુ હતુ કે હુ 700 વિકેટો લેવા માંગુ છે.

એવામાં ભારતના ઈનસ્વીંગર સ્પેશ્યાલીસ્ટ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પણ જેમ્સ એન્ડરશનની આ સીધ્ધી બદલ એન્ડરસનને શુભેચ્છા પાઠવી હતી. અને કહ્યુ ટ્વીટ મારફતે કહ્યુ હતુ કે જેમ્સ તારી આ નોધંપાત્ર સીધ્ધી માટે અભિનંદન, તમારી આ ડ્રાઈવ અપવાદરૂપ છે જેના બદલ ખુબ ખુબ શુભેષ્છા.

આ પણ વાંચો – પાટણ નાગરીક બેંકે આત્મનિર્ભર યોજના અંતર્ગત 150 લોકોને 2 કરોડની લોનનુ ધીરાણ કર્યુ

તો ટ્વીટને રીપ્લાય કરતા યુવરાજે બુમરાહને કહ્યુ હતુ કે તારે પણ ટેસ્ટ ફોર્મેટમાં 400 વિકેટો લેવી જોઈયે.

26 વર્ષીય બુમરાહ તેની વિચીત્ર એક્સનના લીધે પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો અને વિષ્લેશકો દ્વારા કહેવાતુ હતુ કે તેની આજ વિચીત્ર એક્સનના કારણે તેને ઈજા થવાની સંભાવના વધી જાય છે. પણ બુમરાહે તેના આ આલોચકોને ખોટા સાબીત કર્યા છે. 26 વર્ષીય બુમરાહન હજી 14 ટેસ્ટ જ મેચ રમ્યો છે. અને નામે 68 વિકેટ છે. પીઠની ઈજાને કારણે રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરનાર આ બોલર તેની જૂની લય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.        

જેમ્સ એન્ડરસનનુ અત્યાર સુધીનુ કરીયર

Competition test odi fc la
Matches 156 194 253 261
Runs scored 1,217 273 1,858 376
bating avarage 9.65 7.58 9.62 8.95
100s/50s 0/1 0/0 0/1 0/0
Top score 81 28 81 28
balls bowled 33,745 9,584 50,871 12,730
wickets 600 269 975 358
bowling wicket 26.79 29.22 24.93 28.57
 5 wicklet in inning 29 2 49 2
10 wickets in match 3 0 6 0
Best bowling 7/42 5/23 7/42 5/23
Catches 95/– 54/– 148/– 68/–

 

બીજા સાથે સમાચાર શેર કરો.