ગરવીતાકાત,અરવલ્લી: માલપુર તાલુકા ની પરસોડા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી.જે પ્રસંગે વકતૃત્વ સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતું. તેમજ બાળકો ને આદિવાસી નૃત્યો, વેશભૂષા તેમજ લોક તહેવારો ની સમજ આપવા માં આવી હતી..શાળા ના આચાર્ય સંગીતાબેન ગોર એ આદિવાસી દિવસ નું મહત્વ સમજાવ્યું હતું.જે પ્રસંગે શિક્ષકો દ્વારા બાળકો ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતાં.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

Contribute Your Support by Sharing this News: