હવે એક પછી એક આંદોલન આટોપી લેવા સરકાર સજ્જ બની છે ત્યારે એક પછી એક આંદોલનકર્તાના આગેવાનો સાથે બેઠક યોજવાની તૈયારી સરકારે બતાવી છે. ત્યારે અનામત વર્ગની મહિલાઓ પણ ટૂંક સમયમાં જ સરકાર સાથે બેઠક કરશે.જેને લઈને આંદોલનકારી મહિલાઓ સત્યાગ્રહ છાવણી ખાતેથી રવાના થઇ છે. અન્યાયકર્તા મહિલાઓ પોતાની માંગણી સરકાર સમક્ષ રાખશે. સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજા જોડાશે એવા શક્યતા વર્તાઈ રહી છે.

Contribute Your Support by Sharing this News: