ક્રાઈમ@ ૩૮ હજારના દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડતી વિઠ્ઠલાપુર પોલીસ

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,બહુચરાજી(તારીખ:૧૩)

વિઠ્ઠલાપુર પોલીસે દર્શન ગામના શખ્સને વિંછના -ધાના બિચના રૂટ ઉપર કારનો પીછો કરી કારમાંથી 384 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે અને પોલીસ કાર સહિત રૂ. 88400 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ જિલ્લામાં વધતા જતા વિદેશી દારૂની હેરાફેરી અને ધાકધમકીને રોકવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અપાયેલી માહિતીની સુચના એસ.એસ. આઈ સુરેન્દ્રસિંહ સહિતના પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગ કરી રહ્યા હતા!  જે તે સમયે મળી આવેલી વાતના આધારે ધધાણા ગામના હરપાલસિંહ ધીરૂભા જલાની કારનો પીછો કર્યા બાદ કારની તલાશી લેતાં કારને કબજે કરવામાં આવી હતી અને વિદેશી દારૂની 384 બોટલ કબજે કરી કાર કબજે કરવામાં આવી હતી.

તસ્વીર અહેવાલ સુરપાલસિંહ સોલંકી બહુચરાજી 

ગમ્યું તો આગળ શેર કરો.