ગરવીતાકાત,અરવલ્લી: ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની અંડર-૯ રેપિડ ચેસ સ્પર્ધામાં ૨૦૦ થી વધુ સ્પર્ધકોએ ગુજરાત માંથી ભાગ લીધો હતો જેમાં અરવલ્લી જીલ્લાના મોડાસાના વૈદીશ કૃપેશ પટેલે રેપિડ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ચેમ્પિયન એવોર્ડ એનાયત કરાયો હતો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી મોડાસા શહેરનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરતા શહેરીજનો અને જીલ્લાના પ્રજાજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી