પાલનપુર તાલુકાના ધનિયાણા ગામના ભક્તરાજ રામભાઈ પ્રજાપતિ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિતે રામભાઈના મોટાભાઈ ભીખાભાઇ તથા લક્ષમનભાઈ તથા શૈલેષ ભાઈ તથા તેમના સમગ્ર પરિવારે મળી ભજન નું આયોજન કરેલ. જેમા દૂર દૂર થીં સંત મહાપુરુષને આમંત્રિત કરેલ. જેમા ગામનું ભક્ત મંડળ આબેથા,નરાસળ,માલણ પાલનપુર,તથા આજુબાજુ ના ભાવિક ભક્તો વેંડચાથી તખુરામ મહારાજ ખોડલાથી નિરાંત આચાર્ય સુરેશરામ મહારાજ દ્વારા અધ્યત્મિક સત્સંગથી સભાને મંત્ર મુગ્ધ કરી હતી.