ગરવીતાકાત,સાબરકાંઠા(તારીખ:૧૮)
શ્રી ઉમીયા માતાજી ઊંઝા લક્ષચંડી મહા યજ્ઞમાં ઇડર તાલુકા ના 27 ગોળ કડવાં પાટીદાર સમાજનું સાબલવાડ ગામ માં ઉમા ની સેવામાં હાર હંમેશ તત્પર રહે છે 2009 માં પણ તમામ ટામેટા મોકલેલ આ યજ્ઞમાં મહાપ્રસાદ માં રોજના 150 પેટી એટલે 175 મણ અને 50 કીલો મીઠો લીમડો દારોજ સાબલવાડ ના પાટીદાર સ્વયંસેવક મિત્રો રૂબરૂ ત્યાં પોચાડસે માં ઉમીયા આ યજ્ઞ માં સહભાગી તમામ મિત્રોને માં ઉમીયા તન,મન,અને ધન થી સમૃદ્ધ કરે એવી માં જગદમ્બા ના ચરણોમાં પ્રાર્થના.
તસ્વીર અહેવાલ ઇન્દ્ર પટેલ સાબરકાંઠા