ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ના ધનસુરા ખાતે આજ રોજ તારીખ:- ૦૫/૦૮/૨૦૧૯ ના રોજ ધનસુરા ગામે પ્રધાનમંત્રી આવાસ કોલોની માં વૃક્ષારો૫ણનો કાર્યક્રમ યોજાયો હતો  જેમાં ધનસુરા ગ્રામ પંચાયત સરપંચ સાહેબ શ્રી વાય.ડી.૫ટેલ, ઉ૫ સરપંચ શ્રી જીજ્ઞનેશભાઇ એસ.૫ટેલ, ધનસુરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સાહેબ શ્રી, ધનસુરા સરદસ્ય શ્રી ઓ, ઘનસુરા ગ્રામ પંચાયત કર્મચારીઓ, તથા નવોદય વિદ્યાલય સ્કુલના પ્રિન્સીપાલ સાહેબ શ્રી, નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ, તમામ એ વૃક્ષારો૫ણ વાવી ગ્લોબલ વોરનીગની સમસ્યા થી બચવા ગામલોકોને અનુરોધ કર્યા.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી