ડી.પી.ઓ  મેડમ અર્ચનાબેન  અને  ટી.ટી રાકેશભાઈ  અને ટી.પી.ઓ  મહેશભાઈ  માર્ગદર્શન  હેઠળ બી.આર. સી  ધીરેન્દ્ર સોલંકી  અને  સી.આર.સી ચોકારી સમગ્ર તાલીમ આયોજન  કરવામાં  આવ્યું.તેમાં  પાદરા તાલુકાના  તમામ  આચાર્યશ્રી અને  શિક્ષકને  તાલીમ  આપવામાં  આવી
બીજા સાથે સમાચાર શેર કરો.