ગરવીતાકાત,અરવલ્લી: મોડાસા તાલુકાના ટીંટોઇ રહેવાસી કૌશિકભાઈ નારાયણદાસ સોની તથા કાશ્મીરાબેન કૌશિકભાઈ સોનીના પુત્ર પાર્થ સોનીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પરીક્ષામાં કોમ્પ્યુટર વિભાગમાં ૭.૪૧ એસ.પી.આઇ. સાથે ઉત્તીર્ણ થઈ ગવરમેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ-મોડાસા, સમસ્ત શ્રીમાળી સોની સમાજ અને ટીંટોઇ ગામનું ગૌરવ વધાર્યું છે તેમજ ટીંટોઇ સોની સમાજે અભિનંદન પાઠવ્યા હતા.