સેવા સજીવ સેતુ દ્વારા તારીખ 30-6-2019 રવિવારે ની:શુલ્ક છોડ વિત્તરણ કરવામાં આવ્યું જેમાં કુલ ૫૦૦ નંગ માં જામફળ ,ગુલમોર , તુસી , જાંબુ , સરુ , દાડમ , સરગવા , લીમડો સ્થળ ;-નાગલપુર કોલેજ પાસે , હાઇવે , મહેસાણા. આવતા રવિવારે તા:-૭-૭-૨૦૧૯ એ સવારે ૯:૩૦ કલાકે સાહિબાગ પાસે રાધનપુર રોડ મહેસાણા વૃક્ષ છોડ વિતરણ કરાશે તેવું સામાજિક કાર્યકર રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.