૨૧ મે ના રોજ જાહેર થશે ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામ

શેર કરવા અહીં ક્લિક કરો.

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2019માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિનામ તારીખ 21 મે મંગળવારના રોજ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન મુકાશે. જ્યારે તેની માર્કશીટ શાળામાંથી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન મેળવવાની રહેશે. સાથે જણાવાયું છે કે સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ પણ 21 મે નાં રોજ બોર્ડની વેબસાઇટ પર મુકાશે.

શેર કરવા અહીં ક્લિક કરો.