ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂનમાં થશે જાહેર

ગમ્યું તો આગળ શેર કરો.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જૂન મહિનામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર જૂન મહિનાના બીજા સપ્તાહમાં ધોરણ 10નુ પરિણામ જાહેર થશે.
ધોરણ 10ના પરિણામના અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તૈયારી પણ અંતિમ તબક્કામાં છે. જૂન મહિનાના બીજા સપ્તાહમાં 10 તારીખની આસપાસ પરિણામ જાહેર થઈ શકે છે.

ગમ્યું તો આગળ શેર કરો.