આ ફોનની સૌથી મોટી ખાસિયત ફોનમાં ઇન ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો છે. આ તરીકે કંપનીએ પહેલી વખત આવા કેમેરાનો ઉપયોગ કર્યો છે.

 વિવો ઝેડ 1 પ્રો બુધવારે ભારતમાં લોન્ચ થશે. પરંતુ સત્તાવાર રીતે લોન્ચ થયા પહેલાં વિવો ફોનમાં ત્રણ રિયર કેમેરા અને 5,000 એમએએચ બેટરી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિવોએ તાજેતરમાં સોશિયલ મીડિયા ટીઝર્સ દ્વારા પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાનો અહેવાલ આપ્યો હતો. વિવો ઝેડ 1 પ્રો ક્યુલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર સાથે આવનારો પહેલો સ્માર્ટફોન હશે. તેમાં 32-મેગાપિક્સલનો પંચ હોલ સેલ્ફી કેમેરો પણ હશે.

વિવો ઝેડ 1 પ્રો બુધવારે ભારતમાં લોન્ચ થશે. પરંતુ સત્તાવાર રીતે લોન્ચ થયા પહેલાં વિવો ફોનમાં ત્રણ રિયર કેમેરા અને 5,000 એમએએચ બેટરી હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. વિવોએ તાજેતરમાં સોશિયલ મીડિયા ટીઝર્સ દ્વારા પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોવાનો અહેવાલ આપ્યો હતો. વિવો ઝેડ 1 પ્રો ક્યુલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર સાથે આવનારો પહેલો સ્માર્ટફોન હશે. તેમાં 32-મેગાપિક્સલનો પંચ હોલ સેલ્ફી કેમેરો પણ હશે. વિવો ઝેડ 1 પ્રોની કિંમતની કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. પરંતુ આ માટે ફ્લિપકાર્ટ પર માઇક્રોસાઇટને લાઇવ કર્યુ છે. આનાથી પુષ્ટિ થઈ છે કે ફ્લિપકાર્ટ પર 3 જુલાઈના રોજ લોન્ચ થયા પછી વિવો ઝેડ 1 પ્રોને વેચવામાં આવશે.

 Z1 Pro સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 712 SoC પ્રોસેસર હશે. ફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને રિયરમાં એલઈડી ફ્લેશ સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. વિવોના ફોનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તેમા ઇન-ડિસ્પ્લે કેમેરો મળશે. આ રીતે કેમેરા સાથે લોન્ચ થનાર વિવોનો પહેલો ફોન હશે. કેમેરા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નું સમર્થન મળશે. કંપની કે આ વિશે જાણકારી આપી છે કે ફોનમાં વાઇડ સ્ક્રીન મળશે જે વીડિયો જોનારા માટે ભેટ હશે.

Z1 Pro સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 712 SoC પ્રોસેસર હશે. ફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને રિયરમાં એલઈડી ફ્લેશ સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. વિવોના ફોનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો તેમા ઇન-ડિસ્પ્લે કેમેરો મળશે. આ રીતે કેમેરા સાથે લોન્ચ થનાર વિવોનો પહેલો ફોન હશે. કેમેરા સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નું સમર્થન મળશે. કંપની કે આ વિશે જાણકારી આપી છે કે ફોનમાં વાઇડ સ્ક્રીન મળશે જે વીડિયો જોનારા માટે ભેટ હશે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. અને ચાર્જિંગ માટે 18Wની ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ મળશે. જો કે આ ફોનની કિંમત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ફિચર્સ પ્રમાણે મિડ રેન્જ સ્માર્ટફોન હશે.

 આ ફોનની સૌથી મોટી ખાસિયત ફોનમાં ઇન ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો છે. આ તરીકે કંપનીએ પહેલી વખત આવા કેમેરાનો ઉપયોગ કર્યો છે.

આ ફોનની સૌથી મોટી ખાસિયત ફોનમાં ઇન ડિસ્પ્લે ફ્રન્ટ કેમેરો છે. આ તરીકે કંપનીએ પહેલી વખત આવા કેમેરાનો ઉપયોગ કર્યો છે. Vivo Z1 Proપ્રો ના બે ફોટા રિલિઝ થયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, ફોનનો પાછળનો ભાગ ખૂબ આકર્ષક છે. જો કિંમત વિશે વાત કરવામાં આવે તો વિવો ઝેડ સિરીઝની કિંમત 20,000 રૂપિયાથી ઓછી થશે. જો આ ફોન આ કિંમત પર લોન્ચ કરવામાં આવે છે, તો આ ફોન ભારતીય બજારમાં સેમસંગ ગેલેક્સી એમ 40 સાથે ટકરાશે.

બીજા સાથે સમાચાર શેર કરો.