અરવલ્લી જિલ્લાના બાયડ પ્રાંત અધિકારીશ્રી દ્વારા હેલ્પ ડેસ્ક સેવા શરૂ કરવામાં આવી પ્રજાજનોમાં આનંદ ની લાગણી

ગમ્યું તો આગળ શેર કરો.
            અરવલ્લી જિલ્લાના બાયડ પ્રાંત અધિકારી ની સૂચનાથી બાયડ પ્રાંત માં આવતા ત્રણ તાલુકાઓ જેમાં માલપુર ધનસુરા બાયડ ના ગામડાઓ ના વ્યક્તિઓ ને લાભ મળી રહેશે અને ત્રણેય તાલુકાના પ્રજાજનો માં આનંદની લાગણી છવાઈ છે આ સેવા શરૂ થતાં બાયડ પ્રાંત વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી ધનસુરા બાયડ તેમજ માલપુરમાં પ્રજાજનો ને સગવડ મળી રહે તે હેતુથી હેલ્થ ડેસ્ક સેવા ચાલુ કરવામાં આવી છે હેલ્પ ડેસ્ક સેવા થી પ્રજાજનો ને કચેરી ને લાગતા કામો અને સરકારી યોજનાઓનો લાભ મળશે યોજનાઓ વિશે માહિતી અને કામગીરી કરાશે

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો