ગરવીતાકાત,દાહોદ: દાહોદ તરફથી એક બકરો એકલો જ અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલી રહ્યો છે આ બકરો શ્યામનગર નગર પાસે આવતો બીમાર થઈ ગયેલ છે એને ડીહાઇડ્રેશનની તકલીફ થયેલ છે તથા તાવ છે ખેડબ્રહ્માની જીવ દયા મિત્ર મંડળના પટેલ ભુપેન્દ્રભાઈ તથા તેમની ટીમને ખબર પડતો આ બકરાની સારવાર ચાલુ કરાવેલ છે રાત્રે હિંમતનગર થી એક સ્પેશિયલ ડોક્ટર તેને તપાસવા માટે આવશે કાલે સવારે તે સ્વસ્થ થઈ જશે તો તેની સાથે જીવદયા મિત્ર મંડળના ચાર પાંચ જણા અંબાજી સુધી જશે. ચમત્કારો ના દેશ એવા ભારત દેશમાં આ કંઈ નવું નથી. બોલ મારી અંબે જય જય અંબે.

તસ્વીર અહેવાલ જયંતિજી ઠાકોર દાહોદ 

Contribute Your Support by Sharing this News: