ગરવીતાકાત,કડી: કડી તાલુકાના ગણેશપુરા ગામે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં એસ્ટ્રોન ગ્રુપની બાલારામ પેપર્સ પ્રાઈવેટ લીમીટેડ દ્દારા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ના બાળકોને ફુલ સ્કેપ ચોપડાનુ વિનામુલ્યે વિતરણ કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે કંપનીના એસોસિયેટ મિતેષભાઈ પટેલ ની ઉપસ્થિતીમાં વિધ્યાર્થીઓને ચોપડા વિતરણ કરાયા હતા.જે શૈક્ષણિક કાર્યમાં સહયોગીબની વિધ્યાર્થીઓને પ્રોત્સાહનનું કાર્ય કરાયું હતું.