બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વાવ તાલુકામાં કેનાલ ના પાણી ના આપતા આજે વાવ પંથકના વેજપુર જાનાવાડા ભાણખોડ વજાપુર માઇનોર કેનાલ ના ખેડૂતો એ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે તેમને કેટલાય સમય થી કેનાલમાં પાણી આપવામાં આવતું નથી અને નમૅદા ના અધિકારી તેમને સંતોષ કારક જવાબ પણ આપતા નથી ખેડૂતો  નથી અને સિચાઇ નું પાણી ન મળતું હોવા થી ખેડૂતો નો પાક સુકાઈ જાય છે વેજપુર બ્રાન્ચ કેનાલ માં થી નીકળતી ભાણખોડ.વજાપુર. માઇનોર કેનાલોમા પાણી આપવા ખેડૂતો એ રજૂઆત કરી હતી જો  પાણી નહીં આપવામાં આવે તો આવનાર સમય માં ખેડૂતો નાયબ કલેકટર ની કચેરીમાં ભૂખ હડતાળ પર ઉતરવા ની ચિમકી આપી હતી.

તસ્વીર અહેવાલ: વસરામ ચૌધરી થરાદ