બનાસકાંઠા@ હડાદ પાસેથી નશાયુક્ત હાલતમાં વાહન ચાલક પકડાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

બનાસકાંઠા જિલ્લાના હડાદ ગામ નજીક બસ સ્ટેન્ડ પાસેથી પોલીસના ચેકિંગ દરમિયાન નશાયુક્ત હાલતમાં વાહન હંકારી જઇ રહેલા દાંતા તાલુકાના સણાલી ગામનો ભીખાભાઇ તરાલ નામના ઇસમને ઝડપી લઇ તેની સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવા બદલ હડાદ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ જયંતી મેતીયા

શેર કરવા અહીં ક્લિક કરો.