પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૧૩)

અમીરગઢ બોર્ડર પર પોલીસ ચેકિંગ દરમિયાન કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલી ગોકુળનગર સોસાયટીમાં રહેતો કલ્પેશકુમાર પંચાલ નામનો શખ્સ દારૂ પીધેલી હાલતમાં પોતાની કાર હંકારતા પોલીસના હાથે ઝડપાઇ જતાં તેની સામે અમીરગઢ પોલીસ મથકે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર