પાલનપુરમાં દારૂ પીધેલી હાલતમાં વાહન ચાલક ઝડપાયો 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત,પાલનપુર(તારીખ:૧૦)

પાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં પોલીસના ચેકિંગ દરમિયાન પોલીસે વાહનચાલક પાલનપુરના ખોડીયાર મંદિર નજીક ઓડવાસમાં રહેતા સુનીલકુમાર ઓડને રોકાવી ચેક કરતા દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતો હોવાનુ જણાઇ આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ જયંતી મેતીય પાલનપુર 

ગમ્યું તો આગળ શેર કરો.