પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર
  • રેલવે કોરિડોર ના કોન્ટ્રાક્ટરે નદી ખોદી નાખી

ગરવીતાકાત મહેસાણા: તળાવ માંથી માટી લેવાની તંત્ર દ્વારા વગર રોયલ્ટીએ માટી લેવાની અપાઈ હતી પરવાનગી તળાવ ખોદી નાખ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા કરશનપુરા ગામ નજીક રૂપેણ નદી નો ગેરકાયદે પટ ખોદી નખાયો સવારે 6 થી સાંજ ના 6 સુધી જ માટી લેવાતી હોવા છતાં 24 કલાક માટી ખોદવાનું ચાલુ રાખ્યું કોન્ટ્રાકટર એ મહેસાણા જિલ્લામાંથી કરોડો ની માટી મફત મેળવી છે મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા નદી ખોદતાં કોન્ટ્રાકટર ને અટકાવ્યો તાત્કાલિક કામ બંધ કરવા કર્યો આદેશ નદીમાંથી લાખો ઘન ફૂટ માટી ગેરકાયદે ખોદી નંખાઈ