અમદાવાદ ટાગોર હોલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ના મહામંત્રી નું ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ જીતુભાઈ વાધાણી ની હાજરી માં યજ્ઞનેશ ભાઈ દવે એ ભારતીય જનતા પાર્ટી માં જોડાતા તેમનું અભિવાદન કરવા સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ના હોદેદારો પ્રશાંત ભાઈ જોષી, રાજુભાઈ પુરોહિત  વનિતા બેન, હર્ષ પંડ્યા, કિશન મહારાજ તેમજ  અરવલ્લી જિલ્લાના હોદેદારો ભદ્રેશ ભાઈ , અતુલ જોશી, હાર્દિક પંડયા , સંધ્યા બેન નીતા બેન, રક્ષાબેન, દીપ્તિ બેન  તથા કારોબારી સભ્યો અને બાયડમાં થી પણ બ્રહ્મ સમાજ ના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા
બીજા સાથે સમાચાર શેર કરો.