બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 31 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી….

ગમ્યું તો આગળ શેર કરો.

થરાદ પોલીસ અને પત્રકારો મિત્રોના સહીયોગ થી 31 માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી જમા માર્ગ સલામતી અંગે લોકોમાં વધુ જાગૃતિ કેળવાય અને ટ્રાફિકના નિયમોનું પાલન તેમજ વાહન ચાલકો પોતાનું અને માર્ગ પરથી પસાર થતા અન્ય રાહદારીઓ વિચાર કરીને વાહન ચલાવે જેવી સમજ કેળવાય અને લોકો હેલમેટ પહેરે , સીટ બેલ્ટ બાંધે, લાયસન્સ તથા કાગળો સાથે રાખે અને બે ફિકરાઈથી વાહન ના ચલાવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે જેથી તેના ઉપર ભારપૂર્વક સમજણ આપવામાં આવી હતી અને  થરાદ પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને  ટ્રાફિકના નિયમોના શપથ લેવડાવ્યા હતા.

તસ્વીર અહેવાલ વસરામ ચૌધરી થરાદ

ગમ્યું તો આગળ શેર કરો.