થરાદ તાલુકા કિશાન સંઘર્ષ સમિતિ દ્વારા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ

ગમ્યું તો આગળ શેર કરો.

થરાદ તાલુકા ના 135 ગામડાઓ છે થરાદ તાલુકો કાયમી વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર છે એકાતરે દુસ્કાળ પડે છે થરાદ તાલુકા મા થી નહરે નીકળે છે ફકત 28 ગામડાઓ ને કમાન્ડ મા આવરે છે બાકી ના ગામો જે નહેર  થી પૃર્વ પટ્ટામા 97 ગામના વિસ્તારવાળો એરીયા નર્મદા નહેરથી વંચિત છે આ વિસ્તાર ના ભુર્ગભ જળ કલોરાઈડવાળા ઉડા તળ અને કાયમી પાણીની અછત વાળો વિસ્તાર છે ખેડુતો ને ખેતી કરવા માટે પાણી મળતી નથી મળે તો તે ખારાશવાળા છે કયાક મીઠા પાણીના તળ બહુ ઉડા હોવાથી ભુર્ગભ જળ જોખમાય છે ખેડુતો ને ખેતી માટે પાણી મળતુ નથી આ વિસ્તાર ખેતી અને પશુપાલન સિવાય આ વિસ્તારમાં કોઈ રોજગારી નથી જો આ વિસ્તારને નર્મદા નહેર અથવા પાણીના કાયમી ઉકેલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી જીલ્લા પંચાયત સદ્સય માગીલાલ પટેલ સહીત આગેવાનો અને મોટી સખ્યા મા ખેડુતો હાજર રહી થરાદ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી માગ કરી હતી અને બનાસકાંઠા ના સાસંદ પરબતભાઈ પટેલ પર માગીલાલ પટેલે ગંભીર આક્ષેપો કર્યા હતા કે સંકલની મિટીગ મા સાસંદે કબુલાત કરી હતી કે સુજલામ સુફલામ મા પાણી ના આપવુ એવા આક્ષેપ કર્યા હતા.

એહવાલ: વસરામ ચૌધરી થરાદ

ગમ્યું તો આગળ શેર કરો.