મેરેથોનમાં 1983 થી હજારો દોડવિર આ પ્રતિયોગીતામાં ભાગ લેતા આવ્યા છે પરંતુ આ વર્ષે 34 માં ઈન્ટરનેશનલ મેરેથોન દોડ પુણેમાં આખા ભારત ભરમાં પાટણ જીલ્લાની નીરમાં બેન ઠાકોર પ્રથમ નંબરે આવતા તેમને પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટ  દ્વારા  તેમના મુકામ હાજીપુર જઈ પુરસ્કાર આપી અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:દિવ્યા ચૌધરી: આંજણા ચૌધરી સમાજની ગાયીકાએ રાજ્યમાં જ નહી પંરતુ આખા દેશમાં નામના મેળવી

આ પ્રસંગે પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિ માઇનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ભુરાભાઈ સૈયદ જીલ્લા માઇનોરીટી મહામંત્રી કાદર ભાઈ કાદરી અને પ્રમુખ તંઝીમ કમીટી પાટણ ઈકબાલ ભાઈ મેમણ તેમજ પાટણ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબૂજી ઠાકોર તાલૂકા પ્રમૂખ શંકરજી ઠાકોર  તથા જીલ્લા મંત્રી જાકીર ભાઈ કુરેશી (જે કે) જમાલ ભાઈ, સોદાગર સરીફ ભાઈ, પીરજાદા ઐયુબ ભાઈ,  ભટીયારા ગની ભાઈ,  મેહમુદ ભાઈ પઠાણ હાજર રહ્યા હતા.

Contribute Your Support by Sharing this News: