રાજ્યના અન્ય શહેરોની માફક પાટણ જીલ્લાના શંખેશ્વર મેન હાઇવે ઉપર આર.એમ.ડી. પી.ડબલ્યુ.ડી માર્ગ અને વાહન વિભાગ રોડની કામગીરી નબળી દેખાય રોડ પર ખાડા પડી જતા લોકોને ભારે પરેશાની ભૂમિ પડી રહી છે જાણે કે સરકારી તંત્ર ઉંઘમાં હોય તેવું નજારો દેખાઈ રહ્યો છે આરએમડી રોડ ખાતા વિભાગ ની દર વર્ષે આ રોડ પર ખાડા પડે છે.

આ પણ વાંચો – બનાસ ડેરી: દાણમાં બોરીદીઠ રૂપિયા ૧૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરતા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી

વારંવાર રજૂઆત કરવા છતાં સંતરા વાત ધ્યાનમાં લેતી નથી શંખેશ્વર ની જનતા માગણી કરી રહી છે કે જલ્દીથી આ ખાડા પૂરવામાં આવે ટીવી શંખેશ્વર જાહેર જનતાની માંગ જો આ કામગીરી નહીં કરવામાં આવે તો આગળની કાર્યવાહી ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવશે ટીવી જાહેર જનતાની માંગ

રીપોર્ટર- દીલીપસીંહ જાડેજા

Contribute Your Support by Sharing this News: