ગરવીતાકાત,અરવલ્લી: ધનસુરા તાલુકાના વડાગામ ક્રોઝવે પર પાણી ફરી વળતા સાત ગામ સંપર્ક વિહોણા બન્યા વડાગામમાં સવારે ધોધમાર વરસાદ પડતા અને ઉપરવાસમાં ભારે વરસાદના માજુમ નદી માં નવા નીર આવતા ક્રોઝવે પર પાણી ફરી વળતા સાત ગામ સંપર્ક વિહોણા બન્યા હતા સવારે વડાગામમાં ધોધમાર વરસાદ પડતા  ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા.

 તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.