ગરવીતાકાત,મહેસાણા: મહેસાણા જીલ્લાના બહુચરાજી તાલીકાના સદુથલા ગામે પ્રાથમિક શાળામાં ૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન ની ઉજવણી કરવામી આવી    હતી. આપડા ભારત દેશમાં પ્રથમ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન સર્વપલ્લી નો ૫ મી સપ્ટેમ્બરજેન્મ દિન જેને દેશ ભાર માં ‘શિક્ષકદિન’ તરીકે ઉજવવામ આવે છે.તેમ સદુથાલા પ્રાથમિક શાળા માં અહાળા  આચાર્ય વિષ્ણુભાઈ પ્રજાપતિના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે ‘શિક્ષકદિન’ની ઉજવણી કરી હતી.જેમાં શાળાના આચાર્ય ની ભૂમિકા આરાતીબા જગતસિંહ ઝાલા સહીત શાળાના     બાળકોએ શાળાની પરિપાટી મુજબ શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષકદિનની ઉજવણી કરી હતી.

તસ્વીર અહેવાલ યુવરાજ ઝાલા મહેસાણા