દાંતા તાલુકામાં ઘણા સમયથી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરવા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક સામે આવી રહ્યા છે.
દાંતા તાલુકામાં ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે તંત્ર જાન ભેદુ બની પોતાની કડકીની કમાણી કરતું રહે ઘોર નિદ્રામાં રહેલા તંત્રને જગાડવા અનેક વાર મિડિયામાં ખનિજ ચોરીના એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છતાં પણ તંત્રના હપ્તા રાજમા આજ દિન સુધીમાં કોઈ ખનિજ માફીયાઓ ઉપર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ખનિજ માફીયાઓ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોય અને તંત્ર પણ કાર્યવાહી કરવામાં નબળું પડતું હોય તેવી લોક મુખે ચર્ચાઓ થવા લાગી રહી છે.
હવે તંત્ર દ્વારા હપ્તા રાજ ચાલતું રહેશે કે પછી ?
હવે તંત્ર દ્વારા હપ્તા રાજ ચાલતું રહેશે કે પછી ખનિજ માફીયાઓ બેફામ બની ખનિજ ચોરી કરતા રહશે તે લોકોમા એક વિષય બન્યો છે મિડિયા દ્વારા અનેક કિસ્સાઓ ખનિજ ચોરીના પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં અને થોડા સમય પહેલા પણ ગંગવા ગામમાં ખનીજ ચોરીનું કવરેજ કરવા બાબતે ભાજપના પ્રમુખ લખેલી ગાડી લઈને ભલામણ કરવા આવ્યા હતા હવે તંત્ર દ્વારા ખનિજ ચોરી કરતા ટ્રેક્ટરો અને જી.સી.બી કોના છે તેની તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.
Contribute Your Support by Sharing this News: