ગરવી તાકાત, મુંબઈ
મુંબઈના હાલ   સાયનમાં વિસ્તારમાં રહેતા  રામાબેન  સતિષભાઈ  શાહ  છેલ્લાં  20 વર્ષથી આંખે પાટા બાંધીને  ગણપતિ  ભગવાનની મુર્તીઓ બનાવે છે. જેમને આ વર્ષે પણ  4,54,500 અલગ અલગ આકાર પ્રતિમાં આંખે પાટા બાંધી બનાવી છે.  જેથી આ રેકોર્ડ બનાવવા બદલ તેમને સતત 20મી વાર લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમનું નામ આવ્યુ છે.
આ મહામારી કોરોનામાં રમાબેને વધુ તો વધુ સમય ગણપતિજી ની મૂર્તિ બનાવવામાં અને એમની સાધનામા સમય આપ્યો છે.રમાબેન શાહે કોરોનામા દેશના ફોજી સિપાઇઓને ઝંડા કલરની 9,999 ગણપતિની મૂર્તિઓ આપી હતી. નિર્વિઘ્ન આપણા કામ સફળ થાય એવી રામાબેન ની મનોકામના છે.
Contribute Your Support by Sharing this News: