બાલિયાસણા સ્કુલ ખાતે વ્રૃક્ષારોપણ કરતા રાજ્યસભા સાંસદ જુગલજી

ગરવી તાકાત

રાજ્યસભાના સાંસદ ઠાકોર જુગલસિંહ મથુરસિંહ લોખંડવાલા ના હસ્તકે આજે વ્રૃક્ષારોપણ તથા વ્હાલી દિકરી યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ બાલીયાસણ પ્રાથમીક શાળાએ યોજાઈ હતી.આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોરે વ્રૃક્ષો વાવવા તેમજ સ્વચ્છતા રાખવા બાબલ હાકંલ કરી હતી.

આ પણ વાંચો – મહુવા ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંગે ખેડૂતોને સમજૂતી આપતા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતા મંચના અધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, સ્વામી વિવેકાનંદ મંડળના અધ્યક્ષ વિશાલભાઈ ગજ્જર, સરપંચ બાલિયાસણ, ધનપુરા એસએમસી અધ્યક્ષ ચંદુભાઈ રાવળ,વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમનુ સંચાલન શાળાના મુખ્ય શીક્ષક સુરેશકુમાર ડી. ચૌધરીએ કર્યુ હતુ.

Contribute Your Support by Sharing this News: