પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

ડીસામાં દેના બેન્ક નજીક પોલીસે ચેકિંગ દરમિયાન પૂરઝડપે વાહન ચલાવતા ગણેશભાઇ માળી (રહે.ડીસા, રાજપુર પેપળાગેટ) વાળાને તેનું વાહન ઓટો રિક્ષા પુરઝડપે અને ગફલત ભરી રીતે પોતાનો તેમજ અન્યનો જીવ જોખમાય તે રીતે હંકારવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ જયંતી મેતીયા