ગરવીતાકાત,પાટણ: ગુજરાત સરકાર દ્વારા ગામડાઓ તેમજ શહેરો મા લોકો પોતાના ગામમાં કે શહેરમાં સ્વરોજગાર મેળવી શકે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે,ત્યારે પાટણ જિલ્લામાં તમામ ગામડાઓ માં તપાસ કરતા 0.ની16 બીપીએલ યાદી માં ગરીબ લોકો કે સાંજના સમયે મજુરી કરીને  પોતાના ઘરમાં રોજે રોજ દુકાનમાં નથી થોડું લાવીને ખાનાર વ્યક્તિ ઓ આજે પણ આ યાદીમાં નામ ધરાવતા નથી,  પેટે પાટા બાંધી ને આખો દિવસ મજુરી કરે છે, સરકાર ની વિવિધ યોજનાઓ  ગરીબો ને મળે તેવા પ્રયાસો સરકાર પણ કરે છે, પરંતું તેમાં ગરીબ લોકો માટે યોજના આવેછે માટે તેઓ હક્ક દાર નથી, કારણકે તેમના નામ લાભાર્થી યાદી,તેમજ બીપીએલ યાદી મા નથી, તો આવા ગરીબોને કે યોજના કે લાભ મળી શકે નહી, માત્ર હાલમાં 0.થી16.ની યાદી માં જેલોકો આવે છે, તેમને લાભ મળે છે, સાચા લાભાર્થીઓને કોઈ લાભ મળતો નથી,કે, સરકાર ની કોઈ યોજનાઓ આપવા આવી નથી, હાલમાં સરકાર દ્વારા વયોવૃધ્ધ યોજના ચાલુ કરી છે સાથે, વિધવા બહેનોને માટે સહાયની યોજના છે,જેવી,ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, ત્યારે જો ગરીબોના નામ જ બીપીએલ યાદીમાં નથી તો આ યોજનાનો લાભ લોકોને તો મળતો નથી, સરકાર દ્વારા ગામડાઓ આવા ગરીબ પરિવારો ને કોઈ પણ રીતે યોજના હેઠળ આવરી લઈ તેને લાભ આપતો સરકાર ની યોજના સાથૅક ગણાય,  માત્ર કાગળ ઉપર યોજનાઓ મુકી ને લોકો મૂખૅ બને છે,  તેવું લોકો માની રહયા છે,

આમ તો વસ્તીની ગણતરીના આધારે ટકાવારી  પ્રમાણે  બીપીએલ યાદી બનાવવામાં આવે છે,પરંતું તેની યોગ્ય તપાસ સરકાર કરે અને લોકોની રોજગાર લક્ષી યોજનાઓ તેમજ અન્ય સરકારી લાભ મળે તેવા પ્રયાસો સરકાર કરે તે આજના સમયની માંગ છે,
બીજા સાથે સમાચાર શેર કરો.