ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ આ સામાજિક પ્રવૃત્તિઓની માહિતી પ્રજા પાસેથી જાણવા જારી કર્યું વોટ્સ એપ નંબર અરવલ્લી જિલ્લામાં અસામાજીક તત્વોને ડામવા અરવલ્લી જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ હવે આપને ૯૫૧૨૩૩૬૬૨૨ આ નંબર ઉપર મોબાઈલ અને સોશિયલ મિડીયા મારફતે પણ મળી શકે છે આપણી સમસ્યા અને માહિતી આ નંબર પર વોટ્સએપ મારફતે પણ આપી શકો છો આપણ માં આવેલો આ પોલીસ કંટ્રોલરૂમ નો નંબર છે આપ આ નંબર ઉપર બિનજરૂરી મેસેજ ના કરો તેવી અપેક્ષા પોલીસ આપણને યોગ્ય મદદ કરી શકે તેવું જણાવાયું છે કે પોલીસ કંટ્રોલરૂમ ના નિયમિત નંબર  ૦૨૭૭૪૨૫૦૧૧૧/૧૧૨

Contribute Your Support by Sharing this News: