ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટેશન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ  પોલીસ સ્ટેશન તથા  પોલીસ લાઈન ખાતે વિવિધ પ્રકારના વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું અને તેનું જતન કરવા માટે પ્રેરિત કર્યા અને વૃક્ષો ના કાપવા માટે અને જાગૃતિ લાવવા માટે પ્રેરણા આપી

આજે વૃક્ષારોપણ કરવાનું આયોજન બદલાતા પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે પુથ્વી ના વધતા જતા તાપમાન સામે સાપ્રત અને આવનારી પેઢીના રક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે વૃક્ષારોપણ થી ધરતીને હરિયાળી રાખવાનો અને આવનારી પેઢીને વૃક્ષોનું મહત્વ સમજાય તે હેતુથી બાયડ પી.એસ.આઇ. કિરણ રાજપૂત સાહેબ તથા પોલીસ સ્ટાફ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

બીજા સાથે સમાચાર શેર કરો.