ગરવીતાકાત,પાટણ: પાટણ નગરપાલિકામાં ફરી એકવાર રાજકીય અસ્થિરતા ઉભી થાય તેવા સંજોગો સર્જાય તેવા એંધાણ છે નગરપાલિકાના એક સમયના વિપક્ષના અને હાલમાં સત્તામાં ભાગી દાર અને લઘુમતીમાં સત્તાની ગાડી હંકારીને ભાજપના ૧૬ સભ્યોએ પાટણ પાલિકાના ઉપપ્રમુખ વસંતભાઈ પટેલ સામે અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરેલી છે જેને લઈને આગામી દિવસોમાં આ અંગે ખાસ સામાન્ય સભા બોલાવી તે અંગે ચર્ચા કરીને મતદાન કરવામાં આવી શકે તેમ છે પાટણ નગરપાલિકાના સત્તાના કેન્દ્રમાં રહેલા ભાજપના નેતા મનોજ કે પટેલ અને અન્ય સોળ સભ્યોએ નગરપાલિકા ના પ્રમુખને પત્ર લખીને આ અવિશ્વાસની દરખાસ્તમાં માત્ર એક લિટીમાં જણાવ્યું કે પાટણ નગર સેવા સદનના ઉપપ્રમુખ ઉપર આ સામાન્ય સભાએ વિશ્વાસ મારી દીધેલ છે જેથી એમને હોદ્દા પરથી પ્રદર્શન કરવામાં નીચે સહી કરનાર સપા સ્ત્રીઓ આ સંબંધી સભા બોલાવી નિર્ણય કરવા વિનંતી છે ઉપ પ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્તમાં સત્તાપક્ષ ભાજપના રોડ સભ્યો અનુસરી પટેલ જયશ્રીબેન યોગી મહેશ્વરી બેન પટેલ સીતાબેન પ્રજાપતિ બિપીન પરમાર ઉપરથી રાજપૂત કપિલાબેન સ્વામી કલ્પનાબેન રાવલ આશાબેન દરબાર બાબુભાઇ પટેલ ચેતનાબેન ડી પ્રજાપતિ દામિનીબેન પ્રજાપતિ ધર્મેશ પ્રજાપતિ દિનેશ પટણી ડોક્ટર નરેશ દવે અને મહેશ પટેલે હસ્તાક્ષર કર્યા છે.

અગાઉ ઉપપ્રમુખ હાલમાં પાટણ ટીમના સભ્ય છે ટીમ પાર્ટીના સભ્યો મા સાથે સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે અને બાકીના સભ્યો હજુ ટીમ પાટણમાં સામેલ છે આ ટીમ પાટણે ભાજપના દસ સભ્યો સાથે હાથ મિલાવીને અઢી વર્ષની બાકી ટીમ માટે સત્તામાં આવેલા છે આ પછી ટીમ પાર્ટીના સાથે સભ્ય ભાજપમાં જોડાઇ ગયા છે એટલે અત્યારે નગરપાલિકામાં ભાજપના પ્રમુખ સહિત સોળ સભ્યો છે અને વિપક્ષ કોંગ્રેસના એક બે સભ્યો છે.

ભાજપના સોડાને ટીમ બાટાના શો સભ્ય નથી તો કોંગ્રેસ માટે નથી તો ભાજપમાં આપત્તિમાં અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે કુલ થી સભ્યોનું સમર્થન જરૂરી છે પરંતુ ભાજપ પાસે માત્ર સો સભ્યો છે હવે મૂળ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા વર્તમાન પ્રમુખે કોંગ્રેસ સાથે અગાઉ છેડો પાડીને બનેલી ટીમ પાર્ટ સભ્ય તરીકે જોડાયા હતા આ ટીમ પાટણમાં બે પાક થઇ ગયા છે તેના છ સભ્યો હજુ ભાજપમાં જોડાયા નથી આ વસતીમાં પ્રમુખને હતા પણ દૂર કરવા માટે ભાજપની દરખાસ્ત ટેકો આપવા માટે કોંગ્રેસના લાલેશભાઇ ઠક્કર ની એક સભ્યની ટીમ પર નજર જાય તેમ છે ત્યારે હવે કદાચ કોંગ્રેસ સાથે ગજદારે કરવાની ઘટાડે લઇને ઉપપ્રમુખ કોંગ્રેસ બદલો લેવા માટે તેમની વિરૂદ્ધ મતદાન કરે તો આ વિશ્વાસ પસાર થઇ શકે તેમ અને ભાજપને એવી આશા છે કે આ દરખાસ્ત પસાર થઈ જશે ઉપપ્રમુખ વસંતભાઇ પટેલ કેટલાક સમયથી સત્તાધારી ભાજપ અને ખાસ કરીને પ્રમુખ સાથે અસંતોષ વ્યક્ત કરી ચૂક્યા છે તેમ બે વખત ખાસ અરજીઓ નગરપાલિકામાં આપી છે જેમાં એક તો કેટલીક સોસાયટીઓમાં બ્લોક પેવીંગના કામ સંતોષકારક થતા નથી અને અગાઉ પણ એક જ આ જ પ્રકારની આપી ચૂક્યા છે હવે રસપ્રદ એ છે કે કોંગ્રેસે ટીમ આ દરખાસ્ત અંગે કેવું વલણ લે છે અને પ્રમુખ આ માટે ક્યારેય ખાસ સભા બોલાવે છે

પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત ભાજપ તરફ લાવવામાં આવી છે જે અંગે વિપક્ષના કોંગ્રેસના સુધરાઇ સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઇ ઠક્કરને પૂછતાં તેમણે એવું જણાવ્યું હતું કે અમારો કોંગ્રેસ પક્ષ નક્કી કરશે તે પ્રમાણે આ બાબતે સામાન્ય સભામાં વળતી શું નગરપાલિકામાં ભાજપ પાસે સત્તા સભ્યો છે જેમાં ભાજપના દસ અને અગાઉ કોંગ્રેસમાંથી તૂટેલા તેમાંથી ભાજપમાં ગયેલા સાત સભ્યો છે જેથી દરખાસ્ત પસાર કરવા માટે જરૂરી થી સભ્યોના સંખ્યા બંને પહોંચી વળવા કદાચ કોંગ્રેસના સભ્યમાંથી કેટલાક સભ્યો ઉપપ્રમુખ સામે વિરોધમાં મત આપે છે તેની પર સૌની બાજ નજર છે
Contribute Your Support by Sharing this News: