ગરવીતાકાત,પાટણ: પાટણ જિલ્લાના શંખેશ્વર શહેરમાં કુવારદ ના રોડ ઉપર ગ્રામ પંચાયત ના સરકારી તળાવની અંદર ખોટી રીતે ગેરકાયદેસર બાંધકામ તળાવ ની પાળ તોડી ને તેની અંદર માટીનું પુરાણ કરીને અમુક મોટા માથાઓ તળાવમાં પુરાણ કરીને પ્લોટ પાડી દીધા છે તે તળાવના રહેમ નજર ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી ટીડીઓ અને મામલતદાર અને જિલ્લાના અધિકારીઓની રહેમનજર હેઠળ આ કુમાર રોડ ઉપર ગેરકાયદેસર ની અંદર જે કોઈ વ્યક્તિ કોલડ પાડતા હોય તેમની ઉપર કાયદેસર દબાણ લાવીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરાવે ટીવી ગરીબ શંખેશ્વર જાહેર જનતા ની માં માંગ ન્યુ શંખેશ્વર

બીજા સાથે સમાચાર શેર કરો.