ગરવી તાકાત,પાલનપુર
આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠનના માધ્યમથી ભારતના મહાન લીડર માનનીય શ્રી લોખંડી પુરુષ ૫૬૨ રજવાડાને એક કરી રાષ્ટ્ર અને અખંડ ભારત ની ઉમદા ફરજ પૂરી પાડનારા સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મ જયંતી નિમિત્તે કોરોના જેવી વૈશ્વિક મહામારી ને હરાવવા માટે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે મેરેથોન દોડ કરી શરીરના ફેફસાને મજબૂત બનાવી કોરોના જેવી વૈશ્વિક મહામારી ને હરાવીએ ત્યારે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા મેરેથોન દોડ કરી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઉજવવામાં આવે. 

આ પણ વાંચો – સોલા સિવિલ માફક અમને જાણ કરી ભ્રષ્ટાચારને રોકી શકો છો, એસીબી ડાયરેક્ટરનો આરોગ્ય વિભાગને પત્ર

પ્રોગ્રામમાં ઉપસ્થિત બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર કામરાજભાઈ ચૌધરી બનાસકાંઠા પોલીસ અધિક્ષક ડી.વાય.એસપી આર કે પટેલ ટ્રસ્ટના પ્રમુખ નીતિનભાઈ ઠાકોર પ્રદેશ ભાજપ યુવા મોરચાના કન્વીનર ગીરીશભાઈ જગાણીયા ડો સુરેન્દ્રભાઈગુપ્તા ડો. હર્ષભાઈ પ્રજાપતિ ડો.પ્રિયંકાભાઈ પટેલ ડો. જગદીશભાઈ ઠાકોર રાજપૂત સમાજ પ્રમુખ જાલમસિંહભાઈ નેશનલ ફર્સ્ટ રનર નિરમા ઠાકોર મેરેથોનના મેનેજમેન્ટ કરતા ગુડગાવ દિલ્હી ખાતે વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફી માં ૧૦૦ કિલોમીટર ૮ કલાક ૪૫ મિનિટમાં પૂર્ણ કરી હતી વર્લ્ડ કપ ચેમ્પિયન સો કિલોમીટર હપુરસિંહ ઠાકોર નિરમાના ઠાકોર ના કોચ રમેશભાઈ દેસાઈ જેસંગભાઈ ચૌધરી નગરપાલિકા કોર્પોરેટર આશાબેન રાવલ રાજપૂત સમાજ પ્રમુખ જાલમસિંહભાઈ ઠાકોર ઠાકુરદાસખત્રી અલકાબેન પ્રજાપતિ મનઅગ્રવાલ મેહુલ પ્રજાપતિ ઉદયસિંહ ઠાકોર રસિકજી ઠાકોર અમિતભાઈ દેસાઈ સહિત મિત્રો સાથે મળી મિની મેરેથોન સફળ કરી હતી.
ભાઈઓમાં મેરાથોન પ્રથમ વિનર ચૌધરી મુકેશ ધીરાજી ધુણસોલ પાંચ કિલોમીટર મેરેથોનમાં ૧૬.૨ મિનિટમાં પૂર્ણ એનામાં સાઇકલ પ્રાપ્ત કરી હતી કરી હતી ત્યારે દીકરીઓમાં ચમાર હેતલબેન ઇશ્વરભાઇ સ્પોર્ટ વોચ પ્રાપ્ત કરી હતી ત્યારે તમામ મહેમાનો એ આવા તમામ દોડવીરો પ્રોત્સાહન પૂરું પાડી અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં રાજ્ય અને દેશ માટે ઉપયોગી બનીએ એવા ઉપદેશો આપ્યા હતા.
Contribute Your Support by Sharing this News: