ઈડર તાલુકાના સાબલવાડ ગામમાં રાહત કામ કરતા લોકોને ગરમીમા માં છાસ નુ વિતરણ કરવામાં આવ્યુ આ નિમિત્તે    શાંતિનિકેતન ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ઇન્દ્ર પટેલ, મંત્રી નિશા પટેલ, પર્વ પટેલ (ગોપાલ) ને સાબલવાડ ગામના ગ્રામજનો હાજર રહ્યા