પાટણ જિલ્લાના આંગણવાડીના  નાના બાળકોને  કુપોષણ મુક્ત અને શસ્કત બનાવવા માટે  તેમજ સગર્ભા. ધાત્રી. માતાઓ ના સ્વાસ્થ ને લઇ આ કાયઁકમ  સરસ્વતી તાલુકાના સાંપા ગામે યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લાના મુખ્ય મહેમાન આરોગ્ય અધિકારીશ્રી ઙો.સાલ્વી.અક્ષયભાઈ જિલ્લા ડેલિગેટ ચૌધરી કૈલાસબેન  ભાજપ પ્રમુખ  સોવનજી ઠાકોર સરપંચ શ્રી ICDS સ્ટફ. આરોગ્ય સ્ટફ સાથે મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને લોકો તેમજ બહેનો હાજર રહ્યા હતા. આ કાયઁકમ મા વાનગી સ્પર્ધા. તંદુરસ્ત બાળ હરીફાઈ. બાળ અદાલત.પાલક.દાતાનું સન્માન વિધવા સહાય હુકમોનુ વિતરણ જેવા કાયઁકમો આવરી લેવાયા હતા.

Contribute Your Support by Sharing this News: