ગરવીતાકાત,અરવલ્લી: અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાની ઈટાડી દૂધ ઉત્પાદક મંડળી સતત ૧૫ વર્ષ થી નયનાબેન નવનીત ભાઈ પટેલની આગેવાની અને રાહબળી હેઠળ ઉત્તરોત્તર પ્રગતિ કરતા પશુ પાલકો અને દૂધ ઉત્પાદકોએ સતત ૧૬ માં વર્ષે ચેરમેન તરીકે નયનાબેન પટેલની બિન હરીફ વરણી કરી હતી વાઈસ ચેરમેન તરીકે નટવરભાઈ.સી.પરમાર ની વરણી કરાઈ હતી ઈટાડી દૂધ ઉત્પાદક મંડળીના સભાસદોએ શુભેચ્છા પાઠવી હતી.

તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી

બીજા સાથે સમાચાર શેર કરો.