પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૦)

એસ.ઓ.જી પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે હકીકત મળતા સદારી જગ્યાએ જી રેઇડ કરતા પ્રજાપતિ ગોપાળભાઈ શંકરભાઈ મૂળ રહે.ઉનાવા જી.મહેસાણા તથા રાવળ ભલાભાઈ ખોડાભાઈ રહે.વાલમ જી.મહેસાણા વડાઓએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો ચોખ્ખું વજન ૦૨ કિલો ૧૦૦ ગ્રામ કી.રૂ.૨૧૦૦૦/- તથા ઈલેક્ટ્રોનિક વજન કાંટો તથ્ગા મોબાઈલ ફોન તથા બંને ઇસામોની અંગજડતીમાંથી રોકડ કુલ રૂ:૨૭૦૫૦/- ના મુદ્દામાલ સાથે સદરી બંને ઇસામોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ એસ.ઓ.જી.મહેસાણાને એન.ડી.પી.એસનો વધુ એક કેસ શોધી કાઢવામાં સફળ મળેલ છે.

બીજા સાથે સમાચાર શેર કરો.