પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૦)

પોલીસ અધિક્ષકશ્રી,મહેસાણાનાઓએ પ્રોહીબીશન કેશો શોધી કાઢવા સુચના કરેલ છે અનુસંધાને પી.એસ.આઇ એસ.ઓ.જી. મહેસાણા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે પટેલ મૌલિકકુમાર મહેન્દ્રભાઇ રહે . બોરીસણા તા. કડી જી. મહેસાણાવાળાના પોતાના કબજા ભોગવટામાં ગેરકાયદેસર વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ૬૧ કિ.રૂ. ૨૪,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી સદર ઇસમ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આમ, મહેસાણા એસ.ઓ.જી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કેશ શોધી સફળતા મળેલ છે .

બીજા સાથે સમાચાર શેર કરો.